ચૂંટાયેલ પ્રતિનિધિ અને પાર્ટી કાર્યકર્તા માટે તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ ચૂંટણી મેનેજમેન્ટ પ્લેટફોર્મ અટલ બૂથ... દરેક મતદારની માહિતી, દરેક ઘર સુધી પહોંચ.
ચૂંટાયેલ પ્રતિનિધિ અને પાર્ટી કાર્યકર્તા માટે તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ ચૂંટણી મેનેજમેન્ટ પ્લેટફોર્મ — બૂથ સ્તરથી લઈને સમગ્ર મતવિસ્તાર સુધીની માહિતી એક જ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.
"જૂના જમાનામાં ચૂંટણી માત્ર સભાઓથી નહીં પણ સંગઠન દ્વારા લડાય છે."
બૂથથી લઈને વોર્ડ સુધી, મતદારથી લઈને મેપિંગ સુધી અને આયોજનથી લઈને અમલીકરણ સુધી — સફળ ચૂંટણી મેનેજમેન્ટ માટેનું સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ.
કોઈ પણ ચૂંટણીમાં વિજયનો આધાર મજબૂત બૂથ મેનેજમેન્ટ પર નિર્ભર હોય છે. દરેક બૂથની માહિતી, મતદાર ડેટા, કાર્યકર્તા સંકલન અને બૂથવાઇઝ વિશ્લેષણ દ્વારા ચૂંટણી અભિયાનને વધુ મજબૂત અને વ્યવસ્થિત બનાવી શકાય છે.
માત્ર ડિજિટલ પ્રચાર જ નહી, પણ ચૂંટણી માટે જરૂરી ઝાણ-પોંક અને પ્રિન્ટિંગ સપોર્ટ પણ.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ સહિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર સંકલિત, સતત અને પરિણામલક્ષી પ્રચાર વ્યવસ્થા.
ચોક્કસ વિસ્તાર અને લક્ષિત મતદારોને ધ્યાનમાં રાખીને તમારા વિચાર, વિકાસકાર્યો અને પ્રચાર સંદેશને વધુમાં વધુ લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે સ્માર્ટ ડિજિટલ બૂસ્ટિંગ.
ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા ક્રિએટિવ્સથી લઈને પોસ્ટર, બેનર અને ફ્લાયર સુધીની તમામ પ્રોફેશનલ ડિઝાઇનિંગ સેવા.
મતદાર ડેટા મેનેજમેન્ટ, કાર્યકર્તા સંકલન, બૂથવાર આયોજન અને મતદાન દિવસના સંચાલન માટે સંપૂર્ણ ડિજિટલ સોલ્યુશન.
તમારા મતવિસ્તારની સંપૂર્ણ મતદારયાદી મોબાઈલ નંબર સહિત સરળ અને ઉપયોગી Excel ફોર્મેટમાં ઉપલબ્ધ, જેથી રિપોર્ટ અને વિશ્લેષણ સરળતાથી કરી શકાય.
ચૂંટણીના દરેક તબક્કે 24×7 માર્ગદર્શન, ઝડપી સહાય અને નિષ્ણાત ટીમનો સતત સાથ.
મતદારો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી મતદાતા સ્લિપ પ્રિન્ટિંગની ઝડપી અને વિશ્વસનીય સેવા.
તમારો મતવિસ્તાર, વોર્ડ અને બૂથની માહિતી તૈયાર કરો તેમજ મતદારોની પ્રાથમિક માહિતી ઉમેરો.
મતવિસ્તારને બૂથ મુજબ ગોઠવો અને દરેક બૂથ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થાપન તૈયાર કરો.
બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ અને કાર્યકર્તાઓને જવાબદારી મુજબ નિયુક્ત કરો.
દરેક પરિવાર સુધી પહોંચો, મતદારોની માહિતી અપડેટ કરો અને જનસંપર્કને વધુ મજબૂત બનાવો.
મતદારોના ડેટા, સર્વે અને કામગીરીના અહેવાલોનું વિશ્લેષણ કરીને યોગ્ય ચૂંટણી વ્યૂહરચના બનાવો.
સુવ્યવસ્થિત આયોજન, સક્રિય કાર્યકર્તા અને સચોટ માહિતીના આધારે ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરો.
તમારી બૂથ મેનેજમેન્ટ માટે તમામ વિગતો સાથે ડેમો ફોર્મ ભરો.
તમારી ચૂંટણી મેનેજમેન્ટ માટે તમામ સેવાઓ એક જ જગ્યાએ.
નીચેની વિગતો ભરો, "Whatsapp પર મોકલો" દબાવતાં જ માહિતી સીધી અમારા whatsapp પર પહોંચી જશે.